Dasaram Bapa History
History of Dasaram Bapa સૌરાષ્ટ્ર એટલે સંતોની ભુમી. 383 વર્ષ પહેલાં મહા સુદ બીજના દિવસે અવતરીત થયેલા *સગરકુળ સંત શીરોમણી ભક્ત શ્રી દાસારામબાપા*જીવનચરિત્ર જન્મ અને બાળપણ 16 થી 17 મી સદી નો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર મોગલ સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં.ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું.ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે …